તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
રાત્રે પોરબંદરમાં વરસાદ: ગરબીઓ બંધ કરવી પડી:સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારે આવેલા પોરબંદર શહેરમાં આજે રાત્રે ઠેર ઠેર વરસાદ પડ્યો છે જેને કારણે એકાદ બે સિવાયની અર્વાચીન બધી જ ગરબીઓ બંધ કરવામાં આવ્યાનું અને પ્રાચીન નાની-નાની ગરબીઓ પણ બંધ થઈ ગઈ હોવાનું પરેશ પારેખ જણાવે છે. ધીમીધારે વરસાદ ચાલુ છે. :સૌરાષ્ટ્રમાં આજે સંખ્યાબંધ સ્થળોએ વરસાદના વાવડ મળે છે

(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
