<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

વડાપ્રધાન મોદી 10 અને 11 ઓક્ટોબરના રોજ લાઓસની બે દિવસીય મુલાકાતે જશે, જે દરમિયાન તેઓ 21મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 19મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે.

(12:50 AM IST)