<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

રાષ્ટ્રના ધ્રોલ નજીક ગંભીર અકસ્માત: પગપાળા જતા યુવાનોને વાહને હડફેટે લેતા બે ના મૃત્યુ, એકને ઈજા : રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલ સૌરાષ્ટ્રના ધ્રોલના સોયલ ટોલ નજીક વહેલી સવારે અકસ્માત: ૨ યુવાનના મોત, એકને ઈજા થયેલ છે. ૫ લોકો સણોસરા પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને હડફેટે લેતા કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. ધ્રોલ અને અલીયાબાડાની ૧૦૮ દ્વારા જામનગર ખસેડયા હતા. ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી. સંજય ડાંગર ધ્રોલ

(10:56 AM IST)