તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ સમેટાઇ જતા નિગમના ગોડાઉન ખાતે સવારથી માલ લેવા ધસારો કમીશન ૧પ૦નું ૩૦૦ કરવા અંગે સરકારમાં દરખાસ્ત : આજથી સસ્તા અનાજના ૧૭ હજાર દુકાનદારોની દુકાન ખુલ્લી ગઇ છેઃ ગઇકાલે સાંજે હડતાલ સમેટાઇ છેઃ સરકારે ૧પ૦નું ૩૦૦ કમિશન કરવા, ૯૩ ટકા ઓનલાઇન વિતરણ અંગે દરખાસ્ત કરવા અંગે ખાત્રી આપતા હડતાલ સમાપ્તઃ આજે સવારથી નિગમના ગોડાઉન ઉપર માલ લેવા દુકાનદારોનો ધસારો બે દિવસમાં દુકાનો ઉપર ઘઉં-ચોખા-ખાંડ-દિવાળી નીમિતે સીંગતેલ-મીઠુ-ખાંડ પહોંચાડી દેવા ગાંધીનગરથી આદેશો

(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
