<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ભારતે બે અણુ સબમરીન અને ૩૧ પ્રિડેટર ડ્રોન ખરીદવા ૮૦ હજાર કરોડનો સંરક્ષણ સોદો મંજૂર કર્યો : ભારતે બે સ્‍વદેશી ન્‍યુક્‍લિયર સબમરીનના નિર્માણ અને યુએસ પાસેથી ૩૧ પ્રિડેટર ડ્રોન ખરીદવા માટે રૂ. ૮૦,૦૦૦ કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. વિઝાગ બંદર પર બે પરમાણુ સબમરીન બનાવવામાં આવશે.

(3:53 PM IST)