<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

15 હજારની લાંચમાં પાટણ ઇન્ડિયન બેંકનાં સિનિયર મેનેજર ઝડપાયા : બેંકમાં હરરાજીમાં લીધેલ 3 દુકાનના દસ્તાવેજ વિગેરે ઝડપી કરી આપવા લાંચ માંગેલ. રાજકોટ તથા બોર્ડર રેન્જનાં મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિહ ગોહિલની ટીમના PI એમ.જે. ચોધરી - સ્ટાફ દ્વારા સફળ છટકુ. ACB વડા શમશેરસિંઘ દ્વારા સિનિયર સિટીઝનની ફરિયાદો માટે ગોઠવેલ વિશેષ વ્યવસ્થામાં વધુ એક શિકાર

(7:54 PM IST)