<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

ધ્રોલ ગરબીમાં રતન ટાટાને શ્રધ્‍ધાંજલી : ધ્રોલઃ ગોકુલ પાર્ક ર સોસાયટીની જય અંબે ગરબી મંડળ દ્વારા ભાઇઓ, બહેનો અને બાળકોએ દેશના ઉદ્યોગપતિ રતનટાટાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતી તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર : અહેવાલ : સંજય ડાંગર, જુનાગઢ)

(12:05 PM IST)