News of Friday, 11th October 2024
જાપાનના સંગઠનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવા એલાન નવી દિલ્હીઃ જાપાનના સંગઠન નિહોન હિંદાકયોને ર૦ર૪નું શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવાની જાહેરાત થઇ છેઃ તેને આ સમ્માન વિશ્વમાં પરમાણું શષાો સામે અભિયાન ચલાવવા બદલ અપાયું છે. આ સંગઠન હિરોશીમા-નાસાકીમાં બચી ગયેલા લોકોએ બનાવ્યું છે.

(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
