<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

સુરતમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો:સુરતમાં સતત બીજા દિવસે આજે રાત્રે એકાદ કલાક ધોધમાર વરસાદ પડી જતા ચારે કોર પાણી પાણી થઈ ગયું છે.. :અહીં અર્વાચીન ગરબાઓ ડોમમાં રમાતા હોય થોડા મોડા પણ ગરબાઓ ચાલુ રહ્યાનું જાણવા મળે છે. ગઈકાલે પણ સુરતમાં આ જ સ્થિતિ સર્જાયેલ.

(10:16 PM IST)