<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

દરભંગા એક્સપ્રેસ ટ્રેનના ૧૨ થી ૧૩ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા: સંખ્યાબંધને ઇજા : મૈસુર થી દરભંગા જઈ રહેલ ટ્રેન બીજી એક પાટા પર ઉભેલી ગુડ્ઝ ટ્રેન સાથે અથડાતા ૧૨ થી ૧૩ ડબ્બા ખડી પડેલ, બે ડબ્બામાં આગ લાગેલ, સંખ્યાબંધ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા છે. મુખ્યમંત્રી સ્ટાલીન દોડી ગયેલ

(10:11 AM IST)