<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

દિલ્હી સહિતના રાજ્યોમાં ટૂંક સમયમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ જશે: ચોમાસુ હજી પણ જવાનું નામ લેતું નથી : દિલ્હી સહિતના રાજ્યોમાં હવે ૮-૧૦ દિવસમાં શિયાળો બેસી જશે ત્યારે ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને તમિલનાડુ કેરલ કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી થઈ છે

(10:12 AM IST)