<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

દિવાળી પહેલા યોગી સરકારે પોણા બે કરોડ મહિલાઓને રાજી રાજી કરી દીધી : ઉત્તર પ્રદેશમાં દિવાળી પહેલા યોગી આદિત્યનાથની સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે. :આ વર્ષે વડાપ્રધાન ઉજ્વલા યોજના હેઠળ ૧.૮૫ કરોડ લાભાર્થીઓને દિવાળી પહેલા મફત ગેસ સિલિન્ડર આપવાના આદેશ આપી દીધા છે, : ગયા વર્ષે ૮૫ લાખ લાભાર્થી બહેનોને મફત સિલિન્ડર અપાયેલ

(11:51 AM IST)