News of Saturday, 12th October 2024
રાહુલ ગાંધીનું વિપક્ષી નેતાનું પદ છીનવી લેવાશે ? : તાજેતરની ચૂંટણીઓમાં નબળા દેખાવના પગલે વિરોધ પક્ષોનો ઇન્ડિયા બ્લોક સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના બદલે અન્ય કોઈ નેતાની પસંદગી કરવા વિચારી રહયાનું ભાજપના મહિલા નેતા બાંસુરી સ્વરાજે કહ્યું છે.

(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
