<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

નરેન્દ્રભાઈની હાજરીમાં ૧૭ ઓક્ટોબરે હરિયાણામાં નવી ભાજપ સરકાર શપથ લેશે: હરિયાણામાં નવી ભાજપ સરકારનો શપથ સમારોહ આવનાર ૧૭ ઓક્ટોબરે યોજવામાં આવશે. અગાઉ ૧૫ તારીખ નક્કી કરવા આવી હતી તેમાં ફેરફાર થયો છે. શપથ સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી, તેમજ અન્ય ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ, કેન્દ્રીય પ્રથાનો અને અન્ય નેતાઓ હાજરી આપશે તેમ જાણવા મળે છે.

(12:50 PM IST)