News of Saturday, 12th October 2024
સુરતમાં છેલ્લી એક કલાકથી ધોધમાર વરસાદ ચાલુ છે : અત્યારે બપોરે ૩:૪૫ વાગ્યે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે : રસ્તાઓ ઉપર ચારેકોર પાણી ભરાયા છે : વાતાવરણ સતત વાદળાઓથી ઘેરાયેલુ છે : આજે છેલ્લા ત્રણ દિવસથી દરરોજ વરસાદ પડી રહ્ના છે

(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
