News of Saturday, 12th October 2024
સાંજે રાજકોટ ઉપર ભારે વાદળા ઘેરાયા: વીજળીના અવાજો સાથે ઝરમર વરસાદ શરૂ : અત્યારે સાંજે ૫.૪૫ વાગ્યે રાજકોટ ઉપર ઘોરઅંધારા જેવું વાતાવરણ છવાયું છે. વરસાદ ગમે ત્યારે તૂટી પડે તેવું લાગે છે. છાંટાછૂટી સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે અને વાદળાઓ સખત ઘેરાયા છે. વીજળીના કડાકા પણ શરૂ થયા છે.

(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
