News of Saturday, 12th October 2024
પોરબંદરમાં સાંજે 7 પછી ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો :પ્રાચીન -અર્વાચીન રાસ ગરબાના આયોજકોની મૂંઝવણ વધી :આજે સાંજે 7 પછી ભારે પવન ફૂંકાયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે,આ વરસાદ 20 મિનિટથી એકધારો પડી રહ્યો છે.વરસાદને લીધે પ્રાચીન અર્વાચીન ગરબાના આયોજકો મૂંઝવણમાં મુકાયા છે

(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
