<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

મુંબઈમાં અજીત પવારના એનસીપીના મોટા ગજાના નેતા બાબા સિદ્દીકની હત્યા: મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા મોટો ખળભળાટ : અજીત પવારના એનસીપીના મોટા ગજાના નેતા બાબા સિદ્દીકની તેમના પુત્રની ઓફિસ નજીક બાંદ્રામાં અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી છે. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં તેમનું મૃત્યુ થયું છે. સન્નાટો.

(10:45 PM IST)