<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th October 2024

દિલ્હીમાં યુપી બીજેપીની મોટી બેઠક :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાની હેઠળની આ બેઠકમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, બંને ડેપ્યુટી સીએમ અને યુપી ભાજપના પ્રભારી પણ હાજર રહેશે. આ બેઠકમાં યુપી પેટાચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

(12:56 AM IST)