News of Sunday, 13th October 2024
ઉપલેટામાં રાત્રે મેઘ તાંડવ સર્જાયું: અતિ ભારે વરસાદ અને વીજળીના જબરા કડાકા ભડાકા: જામજોધપુરમાં પણ તૂટી પડ્યો : રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાત્રે 8 આસપાસ મેઘ તાંડવ સર્જાયું હતું અતિ ભારે વરસાદ અને વીજળીના જબરા કડાકા ભડાકા થી ભયનું વાતાવરણ સર્જાઈ ગયેલ.. જામજોધપુરમાં પણ અનરાધાર વરસાદ શરૂ થયાનું જાણવા મળે છે... ચંદ્રેશ પટેલ પાનેલી મોટી. : જુઓ વિડીયો

(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
