<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th October 2024

અંકલેશ્વરમાંથી હજારો કરોડનું કોકેઈન ઝડપાયું : ગુજરાતમાંથી મળ્યું અબજોનું ડ્રગ્સ: ભરૂચના અંકલેશ્વરમાંથી રૂ.૫ હજાર કરોડનું ૫૧૮ કિલો કોકેઈન મળી આવ્યું: દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી મળી આવ્યું કોકેઈન

(11:00 PM IST)