<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th October 2024

પોરબંદર અને બરડા પંથકમાં રાત્રે ધોધમાર વરસાદ: ખેતરોમાં પાણી ભરાયા: અનેક જગ્યાએ વીજળી ગુલ “ સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલા પોરબંદર - બરડા પંથકમાં ગાજવીજ સાથે રાત્રે ધોધમાર વરસાદ: કુણવદર, મોરાણા, રામવાવ, ખાંભોદર પંથકમાં ભારે વરસાદ પડી રહ્યાના અહેવાલો મળે છે. : વાડી ખેતરોમાં પાણી ભરાયા: મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ. પરેશ પારેખ પોરબંદર.

(11:00 PM IST)