<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th October 2024

પાકિસ્તાનના કરાચીમાં હિંસા: પોલીસ સાથે અથડામણો: ડઝનેક ધરપકડો: વિરોધ પ્રદર્શન: લાઠીચાર્જ - ટિયર ગેસ છોડાયો : એસસીઓ ની બેઠક પહેલા પાકિસ્તાનમાં ભારે હિંસા. સિંધ - રાવલપીંડી કુચના પગલે કરાચીના ભાગોમાં વિરોધીઓ અને પોલીસ વચ્ચે અથડામણ ફાટી નીકળી. મહિલાઓ સહિત ડઝનેક ધરપકડો. કરાચી પ્રેસ ક્લબ, તીન તલવાર ખાતે વિરોધ પ્રદર્શન, લાઠીચાર્જ, ટીયર ગેસ.

(11:53 PM IST)