News of Sunday, 13th October 2024
ટી ટ્વેન્ટી મહિલા વિશ્વ કપ સેમી ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે ભુંડો પરાજય : ભારતિય મહિલા ટીમની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભૂંડી હાર. પાંચ વિકેટ બાકી હોવા છતાં ટીમ ઈંડિયા ૬ બોલમાં ૧૪ રન બનાવી શકી નહીં. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની ટી20 વિશ્વ કપમાં સેમીફાઈનલમાં એન્ટ્રી. ભારતને હવે સેમીફાઈનલમાં પહોંચવા સોમવારે પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની મેચના રિઝલ્ટ પર નિર્ભર રહેવું પડશે

(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
