<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

મહારાષ્ટ્રના કોંગી નેતાઓ સાથે રાહુલની મુલાકાત : રાહુલ ગાંધી અત્યારે ૧૦ વાગે મહારાષ્ટ્રના નેતાઓને મળી રહ્યા છે. ચૂંટણીની તૈયારીઓની જાણકારી લેશે.

(9:31 AM IST)