તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
બિશ્નોઈ સમુદાયની માફી માંગી લ્યો: ભાજપ સાંસદની સલમાનને સલાહ : સલમાન ખાને કાળા હરણનો શિકાર કરવા બદલ બિશ્નોઈ સમુદાયની માફી માંગી લેવી જોઈએ, ભાજપના પૂર્વ સાંસદ હરનાથ સિંહ યાદવની સલમાનને સલાહ. બ્લેક હરણ બિસનોઈ સમુદાય માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેના શિકાર માટે સલમાન ખાન સામે કેસ ચાલી રહ્યો છે અને લોરેન્સ બિશ્નોઈએ આ બાબતે સલમાનને ધમકી પણ આપી છે.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
