<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ટ્રમ્પની રેલી પાસેથી સશસ્ત્ર વ્યક્તિ ઝડપાયો : ડોનાલ્ડ ટ્રમ્પની કેલિફોર્નિયા રેલી નજીકથી એક સશસ્ત્ર વ્યક્તિની ધરપકડ અંગે શેરીફે મીડિયાને વિગતો આપી છે. ટ્રમ્પની હત્યાના એકથી વધુ પ્રયાસો થઈ ચૂક્યા છે

(9:34 AM IST)