તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત એક-બે દિવસમાં થઈ જશે: શિંદેએ ૩ દિવસમાં બીજી વખત કેબિનેટ બેઠક બોલાવી : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત એક-બે દિવસમાં થઈ શકે છે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે અત્યારે ૧૧ વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે. :માનવામાં આવે છે કે મહાગઠબંધન સરકારની આ છેલ્લી કેબિનેટ બેઠક હોઈ શકે છે, જેમાં અનેક મહત્વના લોકપ્રિય નિર્ણયો લેવાશે. : જોકે, શિંદે સરકારની કેબિનેટની બેઠક ત્રણ દિવસ પહેલા જ મળી હતી. બીજી તરફ વિપક્ષે પણ આ બેઠક પર નિશાન સાધ્યું છે. : પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે, "જ્યાં સુધી ગૌતમ અદાણીનું કામ નહીં થાય ત્યાં સુધી આચારસંહિતા લાગુ કરવામાં આવશે નહીં."

(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
