<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

આજે સવારે એર ઇન્ડિયા અને ઈન્ડિગોની બે ફ્લાઈટને બોમ્બની ધમકી મળી: ન્યુઝ ફર્સ્ટ: શું થવા જઈ રહ્યું છે !! આજે સવારે એર ઇન્ડિયા અને ઈન્ડિગોની બે ફ્લાઈટને બોમ્બની ધમકી મળી: ન્યુઝ ફર્સ્ટ મુંબઈથી ન્યુયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ બોમ્બની ધમકીને પગલે આજે સવારે દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરેલ છે. તો હવે, ઈન્ડિગોની મુંબઈથી મસ્કત જઈ રહેલ ફ્લાઈટને પણ બોમ્બની ધમકી મળી છે.

(11:02 AM IST)