<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

સૌરાષ્‍ટ્ર-ગુજરાત ઉપર વાદળોની અવર-જવર : અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્‍ટમ્‍સ મજબૂત બનશે તો આ સપ્તાહમાં પણ છૂટાછવાયા સ્‍થળોએ વરસાદની હવામાન શાષાીઓ દ્વારા આગાહી કરાઇ છે. તો ઇન્‍સેટ તસ્‍વીરમાં ગત રાત્રે સમગ્ર ગુજરાત ઉપર પ્રચંડ વાદળો છવાઇ ગયા હતાં. દરમિયાન આજે સવારે લેવાયેલ ઇન્‍સેટ તસ્‍વીરમાં ગુજરાત ઉપર પાંખા વાદળો જોવા મળે છે.

(11:37 AM IST)