<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

દ્વારકામાં 15 મિનિટથી ધોધમાર વરસાદ : યાત્રાધામ દ્વારકામાં આજે બપોરે 3 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સવારથી અસહય ઊકરાટ બાદ બપોર બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે રસ્તા ઉપર થી પાણી વહી રહ્યા છે.(તસવીર : દીપેશ સામાણી-દ્વારકા) : જુઓ વિડિયો

(3:41 PM IST)