News of Monday, 14th October 2024
બપોરે ૩-૦૦ વાગ્યે : હીરાસર એરપોર્ટ નજીક વીજળી પડતા ફલાઇટની ટેકઓફ અને લેન્ડીંગની સિસ્ટમ ઠપ્પ : બેંગ્લોર અને હૈદરાબાદની બંને ફલાઇટ ઉતરી ન કરી : હવામાનમાં ચક્કર લગાવ્યા : સિસ્ટમ ઓકે થતા બંને ફલાઇટનું લેન્ડીંગ થશે : અધિકારીઓમાં દોડધામ

(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
