News of Monday, 14th October 2024
સાંજે ૫:૪૫ વાગ્યે રાજકોટ - જામનગર હાઈવે ઉપર કાલાવડના ગ્રામ્ય પંથકમાં બપોર પછી જારદાર વરસાદ પડ્યાનું હર્ષલ ખંધેડીયા જણાવે છે : વરસાદ જાર પકડી રહ્નાનું જાણવા મળે છે : મોરબીમાં બે જારદાર ઝાપટા દરમિયાન સવા ઈંચ વરસાદ પડી ગયો છે : જયારે મોરબી અને હળવદ વચ્ચે આવેલ મહાકાલી માતાના મંદિર અને ચરાડવા ગ્રામ્ય આસપાસના વિસ્તારોમાં ઍક કલાક જારદાર વરસાદ પડી ગયો છે : મોરબી અને હળવદ વચ્ચે વાતાવરણ ઍકરસ થઈ ગયુ છે : વાદળાઅો છવાઈ ગયા છે : વરસાદ શરૂ થઈ ગયુ છે

(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
