<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

મનસુખ સાગઠીયા રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજકોટના પૂર્વ ટીપીઅો મનસુખ સાગઠીયાની રેગ્યુલર જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે : સરકાર તરફે સ્પેશ્યલ પી.પી. શ્રી તુષાર ગોકાણી, આસીસ્ટન્ટ પી.પી. નીતેશ કથીરીયા તથા પીડિતો વતી સુરેશ ફળદુ અને ઍન.આર. જાડેજાઍ ધારદાર દલીલો કરી જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો

(5:53 PM IST)