News of Monday, 14th October 2024
કેનેડા સામે ભારતે દેખાડ્યું અતિ આકરું વલણ : ભારે વિવાદ થતા ભારત, કેનેડામાંથી પોતાના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પાછા ખેંચશે : બન્ને દેશો વચ્ચે હાઈ ટેંશન ઉભું થવાના એંધાણ : NDTV નો ધડાકો : હરદીપ સિંહ નિજ્જર કેસમાં કેનેડાના આરોપો પર ભારતે કેનેડાના રાજદ્વારીને સમન્સ પાઠવ્યુ : અગાઉ કેનેડાએ ઓટાવામાં ભારતીય હાઈ કમિશનરને શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાની તપાસ સાથે જોડ્યા હતા

(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
