<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ખળભળાટ : ભારત - કેનેડા ના ચાલી રહેલા વિવાદો વચ્ચે કેનેડિયન ખાલિસ્તાની આતંકવાદી જૂથ SFJ એ કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા સામે તાજી ચેતવણી જાહેર કરતા તેના ફોટાને ગોળીઓથી વીંધતો વિડીયો જાહેર કર્યો : કેનેડાની સરકાર, ખાલિસ્તાની આતંકવાદીઓ સામે તપાસ કે કાર્યવાહી કરવાનો ઇનકાર કરીને તેમની કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હોવાનો વધુ એક પુરાવો : જુઓ વિડિઓ

(8:00 PM IST)