તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
કપિલ શર્માના શોનો હિસ્સો રહી ચૂકેલા અભિનેતા અતુલ પરચુરેનું કેન્સરને કારણે 57 વર્ષની વયે અવસાન થયું : ધ કપિલ શર્મા શોમાં અનેક પાત્રો દ્વારા લોકોને હસાવનાર અભિનેતા અતુલ પરચુરેનું નિધન થયું છે. તેમને થોડા વર્ષો પહેલા કેન્સર થયું હતું. તેમના આકસ્મિક મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા છે.

(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
