હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 15th October 2024
હવે એસટી બસમાં દારૂડિયાઓનો ત્રાસ: ગુજરાતમાં દારૂબંધી અને કડક કાયદો વ્યવસ્થાની જાહેરાતો વચ્ચે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો ગોધરા ભુજ બસનો છે. આ બસમાં દારૂ પીને અંજારથી ચડેલા બે પ્રવાસીઓ ધમાલ મચાવતા હોઈ ત્રાસેલા અન્ય પ્રવાસીઓએ રતનાલ ગામે બસ ઉભી રખાવી બંનેને ઉતારી દીધા હતા. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ) : જુઓ વિડિઓ

(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
