<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

નકલી ચલણી નોટો દ્વારા દોઢ કરોડના સોનાના બિસ્‍કીટની ઠગાઇના આરોપી અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી લીધા : ૨૦ સોનાના બિસ્‍કીટમાંથી ૧૮ સોનાના બિસ્‍કીટ પરત મેળવવામાં સફળતા.. મોટા કાવતરાનો પર્દાફાશઃ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, ક્રાઇમબ્રાન્‍ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડી.સી.પી. અજિત રાંજિયાણના નેતૃત્‍વમાં પી.આઇ. ડી.બી. પટેલ ટીમને મોટી સફળતા.

(3:28 PM IST)