હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 16th October 2024
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના કેસમાં પણ રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની જામીન અરજી કોર્ટે આજે સાંજે રદ કરી છે. સરકાર તરફથી સ્પેશીયલ પીપી શ્રી એસ.કે વોરા રોકાયા હતા

(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
