હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 16th October 2024
જુનાગઢ જિલ્લામાં સાંજે ચાર થી છ વચ્ચે અચાનક કડાકા ભડાકા સાથે એક થી બે ઇંચ ધોધમાર વરસાદ પડ્યો. : જુનાગઢમાં ૧ ઇંચ, માળિયા હાટીનામાં ૧ ઇંચ અને મેંદરડા માં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. : નદીમાં બે કાંઠે પુર આવ્યું હોવાનું સુખરામદાસ બાપુએ જણાવ્યું છે. : ગિરનાર પર્વત ઉપર પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.: આ લખાય છે ત્યારે વરસાદ વરસી રહ્યો છે. વિનુ જોષી અકિલા જુનાગઢ. :જુઓ વિડિઓ

(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
