<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

માઉથ-ટુ-માઉથ સીપીઆર આપીને એક સાપને જીવંત કર્યો:વડોદરાના યુવકે માઉથ-ટુ-માઉથ સીપીઆર આપીને એક સાપને જીવંત કર્યો હોવાનો અદભુત બનાવ બહાર આવ્યો છે.

(10:54 PM IST)