હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 16th October 2024
મોટી નવાજૂની તોળાઈ રહી છે ? ઈરાને અમેરિકા સાથે અણુ વાટાઘાટો સ્થગિત કરી દીધી:ઈરાને અચાનક જ અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો સ્થગિત કરી દીધી હોવાની જાહેરાત કરી છે.. દરમિયાન ઇઝરાયેલ ગમે તે ઘડીએ ઈરાન ઉપર અભૂતપૂર્વ મોટા હુમલા કરવા જઈ રહ્યાનું બહાર આવ્યું છે. અમેરિકા સતત ઈઝરાયેલની સાથે રહ્યું છે.

(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
