<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

૧૬ કલાકમાં ૭ એરલાઈન્સને બોમ્બની ધમકી મળી: ૩ દિવસમાં ૧૭ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને ધમકીઓ મળી:આજે માત્ર ૧૬ કલાકમાં ૭ એરલાઈન્સને હોક્સ બોમ્બની ધમકી મળી છે. છેલ્લા ૩ દિવસમાં કુલ ૧૭ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ આવા બનાવટી ફોન કોલ્સથી પ્રભાવિત થઈ છે • આજે અકાસા એર (૧ ફ્લાઈટ), સ્પાઈસ જેટ (૨ ફ્લાઈટ્સ) અને ઈન્ડિગો (૪ ફ્લાઈટ્સ)ને અજાણ્યા વ્યક્તિ દ્વારા એસઓએસ બોમ્બની ધમકી મળી હતી: ન્યુઝ ફર્સ્ટ

(11:03 PM IST)