તા. ૧૨ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૦ રવિવાર
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગ માટે ભાજપે તમામ ૧૮ વોર્ડના ૭૨ મહારથીઓના નામ કર્યા જાહેર : જુના જોગીઓ અને નવા ચહેરાઓના સંગમ સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ઉમેદવારોના નામ પર આખરી મહોર જુઓ સંપૂર્ણ યાદી 8:48 PM
સાસણગીરના જાણીતા રિસોર્ટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું : સૌરાષ્ટ્રના સાત સોની વેપારીઓ ઝડપતા સમગ્ર પંથકમાં ચકચાર 5:20 PM
મેલડી માતાજીની મૂર્તિ, આભુષણો ચોરનાર સગીર નીકળ્યોઃ વાયરલ ઘટનાની અંદરની વાત 3:29 PM
રાજકોટમાં કરોડોના રોકાણ કૌભાંડનો પર્દાફાશ : વડાલીયા ફૂડ્સના માલિક સાથેની છેતરપિંડી તો માત્ર શરૂઆત : 200 કરોડનું કૌભાંડ આચરનાર ઠગ ટોળકીની 15 મિલકતો ટાંચમાં લેવાશે 10:39 AM
સુપ્રીમ કોર્ટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) ને લઈને મોટો ચુકાદો આપ્યો : લાખો પેનશનધારકોને મળશે લાભ 2:03 PM
ઈરાનની કઈ ૧૦ વાત માનવા મજબુર બન્યા ટ્રમ્પ?તહેરાન કહે છે...અમે જીત્યા 10:11 AM
વડોદરામાં લોહીના સંબંધો લજવાયા: ગાડી લે-વેચના વેપારી પર પિતરાઈ ભાઈનો 'બેટ' વડે ખૂની હુમલો:ભાઈ જ ભાઈનો દુશ્મન બન્યો 6:12 PM
ત્રણ કાશ્મીરી યુનિવર્સિટીઓએ યુએસ સ્થિત KCF સાથે શૈક્ષણિક કરારો સમાપ્ત કર્યા :તેમના MoU રદ કરી નાખ્યા 11:49 PM
ઈરાન સાથેના યુદ્ધમાં ઈઝરાયલને 1 લાખ કરોડનું નુકસાન થયું: જાણો ક્યાં અને કેટલું નુકસાન થયું. 11:48 PM
મહિલા શક્તિ પંચાયતથી સંસદ સુધી ગુંજશે: પીએમ મોદી સોમવારે 'નારી શક્તિ વંદન સંમેલન'ને સંબોધિત કરશે 11:47 PM
જેડી વાન્સ ઇસ્લામાબાદમાં 21 કલાક ભૂખ્યા રહ્યા : સુરક્ષાના કારણે ઇસ્લામાબાદમાં ભોજનનો એકપણ દાણો ચાખ્યો નહીં 11:44 PM