News of Wednesday, 16th October 2024
નવા માલવિયા બ્રિજની યોજનાની જાહેરાત, જેમાં નીચે ૪ રેલ્વે લાઇન અને ઉપર ૬ લેન હાઇવે:કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નવા માલવિયા બ્રિજની યોજનાની જાહેરાત કરી, જેમાં નીચે ૪ રેલ્વે લાઇન અને ઉપર ૬ લેન હાઇવે છે ! ₹૨,૬૪૨ કરોડના ખર્ચે બનનાર વિશ્વના સૌથી મોટા પુલ માંહેનો એક બનવા માટે તૈયાર છે.

(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
