<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

જામનગર હવામાન : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.૮, મહત્તમ તાપમાન ૩૪.પ, ભેજનું પ્રમાણ ૯૧ ટકા, પવનની ગતિ ૩.૪ કિ. મી. રહી હતી.

(11:50 AM IST)