News of Thursday, 17th October 2024
ઉમર અબ્દુલ્લાના પક્ષના ધારાસભ્ય લોને રાષ્ટ્રગાન વખતે ઉભા ન થયા : તપાસના આદેશ : ગઈકાલે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીપદે શ્રી ઉમર અબ્દુલ્લાઍ શપથ લીધા હતા. આ સમારોહમાં રાષ્ટ્રગાન સમયે ઉમર અબ્દુલ્લાના નેશનલ કોન્ફરન્સના ઍક ધારાસભ્ય હિલાલ અકબર લોને નિયમ મુજબ ઉભા થયા ન હતા અને બેઠા રહ્ના હતા. આ અંગે તપાસના આદેશ થયા છે. શ્રી લોનેઍ હેલ્થનું કારણ આપેલ. પરંતુ તેઓ ઈન્ટરવ્યુ આપતી વેળાઍ ઉભા ઉભા જ ઈન્ટરવ્યુ આપ્યાનું જાવા મળેલ. ઍવી ચર્ચા થતી હતી કે તબિયત બરાબર ન હોય તો ઘરે બેસીને ટીવી ઉપર પણ શપથવિધિ જાઈ શકયા હોત !!

(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
