<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત ૩૨ સ્થળો પર ઈડીનું મોટું સર્ચ અને દરોડા: ઇન્કમટેક્સ પણ મેદાનમાં: અડધો ડઝન મોટા ગજાના બિલ્ડરો ઉપર બાજ નજર : અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત ૩૨ સ્થળો પર ઈડીનું મોટું સર્ચ અને દરોડાની પડયા છે. : ન્યૂઝ ફર્સ્ટ જણાવે છે કે ૬ થી ૭ બિલ્ડરો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે, અધિકારીઓ જમીનના કેટલાક સોદા, દસ્તાવેજો અને વ્યવહારોની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે: ઇડી અને ઇન્કમટેક્સ સંયુક્ત રીતે આ રિયાલિટી ખેલાડીઓના હિસાબના પુસ્તકોની તપાસ કરી રહ્યા છે. વધુ આવવાનું છે.. અધિકૃત વિગતોની રાહ જોવાઈ રહી છે.

(2:54 PM IST)