News of Friday, 18th October 2024
જીવતા રહેવું હોય અને બિશ્નોઇ સાથે દુશ્મની ખતમ કરવી હોય તો પાંચ કરોડ આપો: સલમાનને ધમકી મળી : મુંબઈ ટ્રાફિક પોલીસના વ્હોટ્સએપ નંબર ઉપર ધમકી ભર્યો મેસેજ આવ્યો છે. : જેમાં લોરેન્સ બિસ્નોઈ સાથે દુશ્મની ખતમ કરવી હોય અને જીવતા રહેવું હોય તો અભિનેતા સલમાન ખાન પાસે પાંચ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. : આ ધમકીને હળવાશથી નહીં લેવા કહેવાયુ છે.

(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
